નેતાઓની લૂંટ / હું આ બધાની સામે થવાનો છું, ખાલી વેરા ઉઘરાવવા સિવાય કોઈ કામ નથીઃ બગસરામાં સારો રોડ તોડવા મામલે લોકોનો આક્રોશ

Public outrage over road breaking in Bagasara

અમરેલીના બગસરામાં સારો રસ્તો તોડી નવો બનાવવાના મુદ્દે Vtvના અહેવાલ બાદ લોકો સામાન્ય સભામાં પહોંચ્યા હતા, સામાન્ય સભામાં પહોંચીને હોબાળો કર્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ