"ભાન ભૂલ્યા! / VIDEO: '2060માં પેટ્રોલ 60 રૂપિયે મળતું', ચાલુ સભાએ કોગ્રેસનાં ઉમેદવારે ભાંગરો વાટ્યો

public meeting was Siswa village in Borsad Congress candidate Rajendra Singh by making statement

બોરસદના સિસ્વા ગામે જાહેરસભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહએ 2060 માં 60 રૂપિયે પેટ્રોલ મળતું હતું તે અંગેનું નિવેદન આપતા ચર્ચા જાગી હતી.

Loading...