કોરોના / લોકડાઉન 4માં છૂટછાટ મળ્યા બાદ અમદાવાદમાં ધીરેધીરે જનજીવન બની રહ્યું છે સામાન્ય

કોરોના વાયરસના સંક્રમણને રોકવા લોકડાઉન 4 લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન 4માં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેને લઇને અમદાવાદમાં ધીરેધીરે જનજીવન સામાન્ય બની રહ્યું છે. માર્કેટ પણ રાબેતા મુજબ ખુલવા લાગી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો ખરીદી કરી રહ્યાં છે...માર્ગ પર લોકોની અવર જવરમાં વધારો થયો છે. તો શહેરની માર્કેટોમાં લોકોની ચહેલ પહેલ વધી છે..

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ