જૂથ અથડામણ / સુરેન્દ્રનગરના ચુડાના કુપડા ગામે સરાજાહેર જૂથ અથડામણ, 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

Public group clash at Kupada village of Chuda in Surendranagar

સુરેન્દ્રનગરના ચુડાના કુપડા ગામે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેમા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ