Video / મોરબીમાં લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરમાં ફાયરિંગ, રાયફલ અને રિવોલ્વરથી જાહેરમાં કર્યુ ફાયરિંગ

મોરબીના વાધરવા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજા સહિત 7 લોકોએ હવામાં ફાયરિંગ કર્યું હતુ. ફુલેકા અને ફેરા વખતે હવામાં સાત લોકોએ ફાયરિંગ કર્યું. રાયફલ અને રિવોલ્વરથી જાહેરમાં કરવામાં આવેલા ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ