Video / સુરતના કોઝવે રોડ પર જાહેરમાં મારામારી, વાહનો અથડાતા બે વ્યક્તિઓ બાખડ્યા

સુરતના કોઝવે રોડ પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કોઝ વે રોડ પર વાહનો અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલવાન અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ