બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / પંજાબ નેશનલ બેંકમાં લોન લેવી મોંઘી પડશે, આજથી વ્યાજદરમાં વધારો, જાણો નવા રેટ

photo-story

4 ફોટો ગેલેરી

તમારા કામનું / પંજાબ નેશનલ બેંકમાં લોન લેવી મોંઘી પડશે, આજથી વ્યાજદરમાં વધારો, જાણો નવા રેટ

Last Updated: 04:59 PM, 1 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pubjan Nation Bank: બેંક ઓફ ઈન્ડિયાએ પણ એક વર્ષથી વધારે સમય માટે એમસીએલઆરમાં 0.05 ટકાની વૃદ્ધિ કરી તેને 8.95 ટકા કરવાની બુધવારે જાહેરાત કરી હતી.

1/4

photoStories-logo

1. 0.05 ટકાનો વધારો

સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે બધા સમયગાળા માટે MCLRમાં 0.05 ટકાનો ગુરૂવારે વધારો કર્યો. તેનાથી ગ્રાહકોને લોન મોંઘી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. MCLR હવે 8.90 ટકા થશે

પીએનબીએ શેર બજારને આપેલી સુચનામાં જણાવ્યું કે એક વર્ષના સમયગાળા માટે માનક એમસીએલઆર હવે 8.90 ટકા થશે. જે પહેલા 8.85 ટકા હતું. તેના ઉપયોગ મોટર વાહન તથા વ્યક્તિગત જેવા મોટાભાગના ગ્રાહકોના લોનના મૂલ્યાંકનમાં થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. 3 વર્ષનો MCLR 5 પોઈન્ટ વધ્યો

ત્રણ વર્ષનો MCLR પાંચ આધાર પોઈન્ટ વધારીને 9.20 ટકા થઈ ગયો છે. અન્ય ઉપરાંત એક મહિનો, ત્રણ મહિનો અને છ મહિનાના સમય માટે વ્યાજદર 5.35.8.55 ટકાના દાયરામાં થશે. એક દિવસીય સમય માટે 8.25 ટકાના સ્થાન પર 8.30 ટકા થશે. નવા રેટ એક ઓગસ્ટ 2024થી પ્રભાવી થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. બેંક ઓફ ઈન્ડિયાએ પણ વધાર્યા રેટ

બેંક ઓફ ઈન્ડિયાએ પણ એક વર્ષના સમય માટે MCLRમાં 0.05 ટકાની વૃદ્ધિ કરી તેને 8.95 ટકા કરવાની બુધવારની જાહેરાત કરી હતી. જોકે બાકી સમય માટે રેટ યથાવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate Punjab Nation Bank Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ