Gaming / પબજી રસિયાઓ માટે સારા સમાચાર: 16 એપ્રિલે આવી રહ્યો છે આ નવો મોડ

PUBG to launch cold front survival mode from 16th April

ભારતમાં અત્યંત પોપ્યુલર એવી બેટલ રોયલ ગેમ પબજી મોબાઇલ લાંબા સમયથી તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલની વાત લાંબા સમયથી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ એક નવો ગેમ મોડ છે અથવા તે નવો મેપ હોઈ શકે છે. બીજી બાજુ પબજી દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું  કે કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલ 16 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ