Tech News / એક દિવસમાં લૉન્ચ થશે PUBG New State, તમારા ફોનમાં રમી શકાશે કે નહીં? અત્યારે જ ચેક કરો 

PUBG New State will be launched in a day, can it be played in your phone or not? Check now

11મી નવેમ્બર એટલે કે, આવતીકાલે ક્રાફટનની નવી બેટલ રોયલ ગેમ આવી રહી છે. આ ગેમ તમારા એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ પર ચાલશે કે નહીં, તો આવો જાણીએ તેનો જવાબ.. 

બ્રેકિંગ ન્યૂઝ