આંધળો પ્રેમ / આને કેવાય PubG 'લવર્સ': પ્રેમના મિશન પર પહોંચી ગયા બે અજનબી, પછી જે કર્યું તે જાણી ચોંકી જશો

pubg ne bana di jodi love fell while playing game on mobile young man

ફિલ્મી ગીતની લાઈન છે રબ ને બના દી જોડી. પરંતુ હવે અત્યારના ઑનલાઈન યુગમાં પબજી પણ જોડી બનાવવા લાગ્યું છે. આ ઑનલાઈન મોબાઈલ ગેમના ભલે માઠા પરિણામો સામે આવ્યાં હોય. પરંતુ ગેમ રમતા પ્રેમ અને પછી લગ્ન કર્યા હોવાનો આ પ્રથમ મામલો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ