નિર્ણય / ભારતમાં આજથી કામ નહીં કરે PUBG મોબાઈલ, કંપનીએ કર્યો ખુલાસો

pubg mobile will no longer work in india from october 30 company confirms

PUBG મોબાઈલ અને PUBG મોબાઈલ લાઈટ 20 ઓક્ટોબરથી એટલે કે આજથી ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. ગુરુવારે કંપનીએ ફેસબુક પર એક પોસ્ટમાં આ વિશે કહ્યું હતું. ભારતે એક મહિના પહેલાં 118 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમાં આ પણ એક ગેમ હતી. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરથી PUBG મોબાઈલ એપને હટાવી દેવામાં આવી છે. આ ગેમ એ યૂઝર્લના ફોનમાં એક્ટિવ હતી જેઓએ પહેલાં ઈન્સ્ટોલ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ