અપડેટ / PUBG લાઇટમાં આવ્યો નવો ગોલ્ડન વુડ મેપ અને વોર મોડ

pubg mobile lite gets nes golden woods map with latest update new weapons vehicles and more

પબજીની મેઇન ગેમની જેમ પબજી લાઇટ પણ ખાસ્સી પોપ્યુલર થઇ રહી છે. નામ પ્રમાણે જ તે લાઇટવેઇટ ગેમ છે. જોકે તેમાં માત્ર એક જ મેપ હતો. પબજી લાઇટમાં પણ મોટાભાગના ગેમર્સને મેઇન ગેમ જેટલી મજા આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ