તૈયારી / PUBGના ચાહકો માટે સારા સમાચાર, લેવાઇ શકે છે આવો મહત્વનો નિર્ણય

Pubg Mobile Ban May Be Lifted Reliance Jio

ભારત સરકારે તાજેતરમાં જ લોકપ્રિય યુદ્ધ રમત PUBG પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે PUBG ના ચાહકો માટે એક સારા સમાચાર છે. PUBG પરનો પ્રતિબંધ ટૂંક સમયમાં દૂર થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ