અપડેટ / આવી રહ્યું છે દુનિયાની લોકપ્રિય ગેમ્સ PUBGનું લાઇટ વર્ઝન, જો કે પ્રિ-રજિસ્ટ્રેશન આવશ્યક

PUBG Lite version

ભારત સહિત દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ગેમ્સમાંની એક પબજીનું હવે લાઇટ વર્ઝન આવી રહ્યું છે. ભારતમાં પણ ગેમનાં ચાહકો પબજી લાઇટનું બીટા વર્ઝન ટ્રાય કરી શકે છે. જો કે તે માટે પ્રિ-રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. લાઇટ વર્ઝન લો લેવલના ફિચર્સ ધરાવતા ડિવાઇસમાં સરળતાથી ચાલશે. લાઇટ વર્ઝન 25 જુને લોન્ચ થાય તેવી અટકળો છે. પ્રિ-રજિસ્ટ્રેશન માટે http://lite. pubg. com પર જાવ.

બ્રેકિંગ ન્યૂઝ