ફરિયાદ / પતિની PUBGની લતે સંસારમાં આગ ચાંપીઃ જુઓ પત્નીએ શું ભર્યું પગલું ?

PUBG Game Husband Wife Suicide

પબજી ગેમના એડિક્શનના કારણે લોકોની માન‌િસકતા હિંસક બની ગઇ હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા રત્નકલાકારે પબજી ગેમની લતે ચઢીને તેના સુખી જીવનમાં આગ લગાવી દીધી છે. ગઇ કાલે મોડી રાતે રત્નકલાકાર પબજી ગેમ રમતો હતો ત્યારે તેની પત્નીએ ગેમ રમવાની ના પાડતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રત્નકલાકારે પત્નીને ઢોર માર માર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ