આવક / મે મહિનામાં PUBGની કમાણીનો આંકડો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

PUBG earns 226 million dollars in may month amid lockdown

મે મહિનામાં આવકની દ્રષ્ટિએ PUBG મોબાઇલ ગેમ વિશ્વભરમાં ટોચની મોબાઇલ ગેમ રહી છે. એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ રમતના યુઝર્સ વડે 226 મિલિયન ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) ની કમાણી કરી છે, જે મે મહિનામાં વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ગેમ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ