મોટા સમાચાર / PUBG Ban પર આવ્યાં મોટા સમાચાર, તો શું હવે પ્રતિબંધ હટી જશે?

pubg corp says chinese tencent will be no longer franchise in india

હાલમાં જ ભારત સરકારે ભારતમાં PUBG Mobile પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, PUBGનું કમ્પ્યુટર વર્ઝન બેન નથી થયું, કારણ કે PUBG પીસી પાસે ચીનનો સ્ટેક નથી. PUBG મોબાઈલમાં ચીનની કંપની ટેન્સેન્ટનો મોટો હિસ્સો છે.અથવા તો એવું કહી શકાય કે PUBG મોબાઈલ ટેન્સેન્ટનો જ છે. હવે ભારતમાં બેન થયા બાદ પબજીની મેન સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરેશન ભારતમાં ટેન્સેન્ટથી અલગ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ