ચેતજો / દિવસ-રાત PUBG ગેમ રમતો હતો, બાદમાં જે હાલત થઈ તે ચોંકાવનારી

 PUBG addiction causes brain stroke boy admitted to icu in Hyderabad

પબ્જી કે જે એક એવી ગેમ છે કે જેની જો એક વાર કોઇને લત લાગી જાય તો ખાવા-પીવાનું, વાંચવું-લખવું જેવી તમામ ક્રિયાઓમાંથી બ્રેકઅપ થવા લાગે છે. હૈદરાબાદનાં 19 વર્ષનાં એક છોકરા સાથે પણ આવું જ કંઇક થયું છે. પરંતુ એનાંથી પણ વધારે ખરાબ હાલત થઇ છે. ઓછું ખાવું અને દિવસભર પબ્જી ગેમને કારણ છોકરાની હાલત એટલી ખરાબ થઇ ગઇ કે તેને ICUમાં એડમિટ કરવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ