વાયરલ / સેનાનું બૂટ લઈને મંત્રી પહોંચ્યા સ્ટુડિયોમાં, વિપક્ષોને કહ્યું હવે તેને ચૂમી લો

pti minister faial vawda television program bringing with him an army soldiers boot and using it ridicule opposition parties...

પાકિસ્તાનમાં ન્યુઝ ચેનલમાં અવાર-નવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે સોશિયલ મીડિયામાં હસીનું પાત્ર બને છે. હાલમાં જ એક કાર્યક્રમમાં સેનાનાં જવાનનું બૂટ લઈને પહોંચી ગયા જે બાદ ત્યાં આવેલ અન્ય નેતાઓ અકળાયાં હતા. એટલું જ નહિ આ નેતાએ વિપક્ષનાં નેતાઓને બૂટનું સન્માન કરવા માટે બૂટને ચુંબન કરવા પણ કહ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ