અકલ્પનીય / વિશ્વની આ પ્રજાતિ જન્મતાની સાથે જ ઉડવા લાગતી, વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો અભ્યાસ

Pterodactyl dinosaur flying: Scientist survey

ચીનમાં મળી આવેલા ટેરોડેક્ટાઈલસનાં ભ્રૂણના અશ્મિઓના અભ્યાસથી ખબર પડી છે કે, તેમની પાંખો ખૂબ જ નબળી હતી અને તે પૂર્ણ વિકસિત થાય ત્યારે જ ઉડી શકતા હતા. બ્રિટનની લીસેસ્ટર યુનિવર્સિટી અને લિંકન યુનિવર્સિટીના સંશોધકોએ આ પરિકલ્પનાને ફગાવી દીધી છે. તેમણે આ ડાયનાસોરના ભ્રૂણનો અભ્યાસ કર્યો ત્યારે તેમને જાણ થઈ કે જેટલા સમયમાં ટેરોડેક્ટાઈલસ ડાયનાસોરની પાંખો ઉગતી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ