Video / જામનગરમાં એક માસ પૂર્વે દારૂ કેસમાં કબજે કરવામાં આવેલ કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી

જામનગરમાં એક માસ પૂર્વે દારૂ કેસમાં કબજે કરવામાં આવેલ કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી છે, PSIના પત્ની કારમાં બેસી અન્ય ગામે જતાં જોવા મળ્યા હતાં. હાલ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ