અમદાવાદ / 'કરે કોઇ અને ભરે કોઇ': શ્વેતા જાડેજા તોડકાંડની સજા ભોગવી રહ્યાં છે આ લોકો

psi shweta jadeja case women police station ahmedabad

રાજ્યભરમાં ચકચારી બનેલા પીએસઆઇ શ્વેતા જાડેજાના ૩૫ લાખ રૂપિયાના તોડકાંડ બાદ અમદાવાદ મહિલા પોલીસ તેની ખરડાયેલી ઇમેજ સુધારવા પર પ્રયત્નો કરી રહી છે. 'કરે કોઇ અને ભરે કોઇ' જેવી સ્થિતિ હાલ મહિલા પોલીસ સ્ટેશનની થઇ રહી છે. શ્વેતા તોડકાંડ કરીને જેલમાં ગઇ છે ત્યારે હવે ભોગવવાનું મહિલા પોલીસ સ્ટેશનનાં તમામ પોલીસ કર્મચારીઓને આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ