BIG NEWS / 72 કલાકમાં જાહેર થશે PSIનું પરિણામ: IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરીને આપી પરિણામમાં વિલંબ અંગે માગી માફી

PSI result will be announced in 72 hours

PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી  વિકાસ સહાયે ટ્વીટ કરી આપી માહિતી જણાવ્યું છે કે, PSIની પરીક્ષાનું પરિણામની જાહેરાત આગામી 72 કલાકમાં થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ