બોટાદ / મોગલ રેસ્ટોરન્ટ પાસે બબાલ બાદ PSIએ કોન્સ્ટેબલ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

PSI files complaint against constable after molestation at Mughal restaurant

બોટાદના સ્થાનિક PSIએ મારામારી કરવા બદલ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. પાળીયાદ રોડ પર આવેલી  મોગલ રેસ્ટોરન્ટ પાસે ભારે દેકારા સાથે મારામારી કરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ