બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Budget 2025-26 / અમદાવાદના સમાચાર / ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કેલેન્ડર જાહેર, 20 ફેબ્રુઆરીએ કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ

બજેટ સત્ર 2025-26 / ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કેલેન્ડર જાહેર, 20 ફેબ્રુઆરીએ કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ

Last Updated: 06:59 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સરકારી વિધાયકો અને સરકારી કામકાજનાં મુદ્દાઓ બજેટમાં રજૂ થશે. તેમજ સરકારી વિધેયકો માટે ચાર બજેટ રજૂ થશે.

આગામી તા. 20 ફેબ્રુઆરીનાં દિવસે બજેટ રજૂ થશે. વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સત્રનાં પ્રથમ દિવસે રાજ્યપાલનાં સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. તેમજ રાજ્યપાલનાં સંબોધન બાદ શોકદર્શન ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. તેમજ સરકારી વિધાયકો અને સરકારી કામકાજનાં મુદ્દા રજૂ થશે.

બજેટ સંદર્ભે ચાર બેઠકોમાં ચર્ચા થશે

20 ફેબ્રુઆરીનાં દિવસે રજૂ થનાર બજેટમાં સરકારી વિધેયકો માટે ચાર બેઠકો થશે. રાજ્યપાલનાં સંબોધન પર ત્રણ બેઠકમાં ચર્ચા થશે. પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો મળશે. તેમજ બજેટ સંદર્ભે ચાર બેઠકોમાં ચર્ચા થશે.

વધુ વાંચોઃ ગુજરાતના ફાળે આવ્યો વધુ એક પુરસ્કાર, 3900 કરોડની મંજૂર કરેલી સહાય કારણ, AIFના અમલમાં દેશમાં આટલા ક્રમે

મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

બજેટમાં માંગણી પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે. બજેટ સત્રની સત્તા પક્ષની આગામી 18 ફેબ્રુઆરીએ બેઠક મળસે. તેમજ આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Legislative Assembly Budget Session 2025-26 Gandhinagar News Budget Session 2025-26
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ