જાહેરાત / ભૂપેન્દ્ર પટેલ સરકારે આ ધોરણના બાળકોનો ઘટાડ્યો 'ભાર': જાણો ક્યારે લાગુ થશે મહત્વપૂર્ણ નિર્ણય

Provision of 10 bagless days in new education policy

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ-વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6થી8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડેની જોગવાઈ કરાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ