ફાયદાકારક / રોજ માત્ર 1 ચમચી એપ્પલ સાઈડર વિનેગર લેશો તો શરીર રહેશે નિરોગી અને ઝડપથી ઘટશે વજન

Proven Benefits of Apple Cider Vinegar in many health problems

એપલ સાઈડર વિનેગરના ઘણા ફાયદા છે. સફરજનના જ્યૂસને લાંબો સમય ફર્મેન્ટ કરીને બનાવવામાં આવતો 'એપલ સીડર વિનેગર' વિદેશોમાં બહુ જ પ્રચલિત છે. તેનાથી હેલ્થને ઘણા ફાયદા થવા ઉપરાંત વજન પણ ઊતરે છે. પેસ્ચ્યુરાઇઝેશન અથવા ઓર્ગેનિક વિનેગરમાં નીચેના ભાગમાં 'મધર' હોય છે, જેને હલાવીને વાપરવામાં આવે છે. એસિટિક એસિડ અને બેક્ટેરિયાના કારણે તે સ્વાદમાં ખારો લાગે છે. તેમાં રહેલા રો એન્ઝાઇમ્સ શરીર માટે લાભકારક છે. જાણો એપલ સીડર વિનેગરના ફાયદા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ