રાજનીતિ / જો આરોપ સાબિત થશે તો...હું જનતા સામે 100 ઉઠક-બેઠક કરીશઃ મમતા બેનર્જી

prove we said no durga puja in 2020 will do 100 sit ups says mamta banerjee

કોરોના સંકટના સમયમાં પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ચરમ સીમાએ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પડકાર ફેંકતા કહ્યું કે રાજ્યમાં આ વર્ષે દુર્ગા પૂજા નહીં કરાવાને લઇને જે અફવા ફેલાવામાં આવી રહી છે, તેને સાબિત કરો. જો આવું થાય છે તો તેઓ જનતાની વચ્ચે જઇ કાન પકડીને 100 વખત ઉઠક-બેઠક કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ