જય જવાન / ગર્વ છે ભારતના વીર જવાનો પર: ગલવાન વેલીમાં 14000 ફૂટની ઉંચાઈએ ક્રિકેટ રમી, કહ્યું અશક્યને શક્ય બનાવીએ છીએ

Proud of India's brave soldiers: Playing cricket at 14000 feet in Galwan Valley, making the impossible possible

ગલવાન એ જ વિસ્તાર છે જ્યાં ત્રણ વર્ષ પહેલા ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. અહીં ભારતીય સેનાના જવાનોએ પૂરા ઉત્સાહ સાથે ક્રિકેટ રમી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ