સાંસ્કૃતિક / ગુજરાત માટે ગૌરવની ક્ષણ..પ્રજાસત્તાક દિવસે દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજની ઝાંખી દિલ્હીમાં દેખાશે, જુઓ ટેબ્લોની તસવીરો

proud moment of glory for Gujarat First note Solani Uja Village in Delhi

દિલ્લીમાં પ્રજાસત્તાક દિન નિમિતે દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિજેલ મોઢેરાની ઝાંખી રાજુ થશે. આ ઉપરાંત ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત" વિષય આધારિત ટેબ્લો રાજુ કરવામાં આવશે. મહત્વનું છે કે, ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ