લાલ 'નિ'શાન

સુરેન્દ્રનગર / વોર્ડ નંબર ૩ના રહીશો દ્વારા પાલિકા કચેરીમાં વિરોધ

સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 3ના રહેવાસીઓએ પાલિકાની કચેરીમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. રોડ રસ્તા, પાણી સહિતના પ્રશ્ને રહીશો ચીફ ઓફિસરની ચેમ્બરમાં પહોંચી ગયા હતા અને રામધૂન બોલાવી પ્રશ્નોનો સત્વરે ઉકેલવા અનુરોધ કર્યો છે. રહીશો સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ