અફઘાનિસ્તાન / કાબુલમાં ગૂંજ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારાં, મહિલાઓ ઉતરી સડકો પર, જાણો શું છે કારણ

Protests against Pakistan in Afghanistan

પંજશીર પર હુમલો કરવામાં પાકિસ્તાને જે રીતે તાલિબાનની મદદ કરી તેને લઈને કાબુલમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા છે. જેમા મહિલાઓએ રસ્તા પર ઉતરીને પાકિસ્તાનની સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ