ખેડૂત આંદોલન / આજે 24 કલાક સુધી કેએમપી એક્સપ્રેસ વે જામ કરશે ખેડૂતો, 20 કંપનીઓ તૈનાત, જાણો શું છે આયોજન

protesting farmers will block kmp expressway for 24 hours from today morning

કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને કિસાન સંગઠનના કેએમપી એક્સપ્રેસ- વે 24 કલાક માટે જામ રાખવાનું આહ્વાન કર્યા બાદ પોલીસ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ