વિરોધ / PM મોદીના વર્ષના છેલ્લા મન કી બાતનો જોરદાર વિરોધ; ખેડૂતોએ થાળીઓ, વાસણો વગાડીને કર્યો વિરોધ

Protesting Farmers Clang Thalis As PM Addresses Mann Ki Baat

વડાપ્રધાન મોદીએ આજે ​​તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. PM મોદીએ વર્ષના છેલ્લા મન કી બાત કાર્યક્રમમાં લોકોને ઘણી વાતો કરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ