વિરોધ / અમેરિકામાં રંગભેદની નીતિ બની હિંસક, પોલીસે એક અશ્વેતને ગોળી મારતા મામલો બિચક્યો

protesters burn down wendys in atlanta america

અમેરિકામાં રંગભેદને લઇને ધમાચકડી મચી છે. જ્યોર્જ ફ્લૉયડના મોત બાદ ફરી એકવાર અશ્વેત નાગરિક પોલીસના હાથે માર્યો ગયો. આ ઘટનાને પગલે જ્યાં રંગભેદ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તેમાં બળતામાં ઘી હોમાયું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ