સ્પોર્ટ્સ / IND vs AUS: ચાલુ મેચમાં અદાણીનો વિરોધ, મેદાનમાં ઘુસી આવ્યા પ્રદર્શનકારીઓ

protester Against Adani Group On Sydney Cricket Ground In Match Between India And Australia

સિડનીમાં રમાઈ રહેલ ભારત અને ઓસ્ટ્રેલિયાની સીરીઝની પહેલી વન ડે મેચ દરમિયાન અદાણીના વિરોધમાં મેદાનમાં ઉતર્યા દર્શકો, સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને બહાર કાઢ્યા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ