કોવિડ 19 / વૅક્સિન પર વિરોધ : બાબા રામદેવે કહ્યું બકવાસ પર ધ્યાન ન આપો, જુઓ VIDEO

Protest over vaccine: Baba Ramdev says don't pay attention to nonsense, watch VIDEO

કોરોનાને લઈને હાલમાં દેશમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ તો વૅક્સિનને  મંજૂરી આપી દીધા બાદ જે રાજકારણ શરુ થયું અને આક્ષેપો પ્રત્યાક્ષેપોનો જે દોર ચાલ્યો તેના લીધે અમુક વિવાદો પણ ઉભા થયા છે. આ વિવાદોની વચ્ચે યોગગુરુ બાબા રામદેવનો એક ચેનલ પર ઇન્ટરવ્યુનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ વૅક્સિન નહિ લગાવડાવે કેમ કે તેમને કોરોના થવાનો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ