ટકરાવ / આણંદ: ચૂંટણી અધિકારીઓએ ઉમેદવાર પાસેથી નાણા લીધાની આશંકાએ કણભા ગ્રામજનોનો હોબાળો, અસલમાં એ ભથ્થું હતું

Protest on the basis of suspicion on election official after polling in Kambaha village of Borsad

ઉમેદવાર પાસેથી નાણા લીધાની આશંકાએ ગ્રામજનોએ કર્યો હોબાળો, અસલમાં ચૂંટણી અધિકારી ભથ્થું આપી રહ્યા હતા. મામલતદાર અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ