વિરોધ / ગાંધીનગરનો ત્રણ બાજુએથી ઘેરાવ, LRD, TAT, શિક્ષણસંઘના ગુજરાત સરકાર સામે ધરણા

Protest in Gandhinagar by LRD woman candidate, TAT 1, 2 candidate

ગાંધીનગર આજે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ જશે. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે તો બીજુ બાજુ ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધરશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ