Video / સુરેન્દ્રનગરમાં હાઉસિંગ વિસ્તારમાં અર્બન સેન્ટર શરૂ કરાતા રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં હાઉસિંગ વિસ્તારમાં અર્બન સેન્ટર શરૂ કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આરાધના પાર્કના રહીશો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે મંજૂરી વિના જ અર્બન સેન્ટર શરૂ કરી દેવાયું છે. અને કોમન પ્લોટમાં રેપિડ ટેસ્ટ કરી કિટ અને ગ્લોવ્ઝ ફેંકાયા છે. ત્યારે હવે સ્થાનિકોએ અર્બન સેન્ટર અન્ય જગ્યાએ ખસેડવાની માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ