વડોદરા / MS યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થવાના મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

વડોદરાની MS યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થવાના મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર વિરોધ દર્શાવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોના પૂતળાંનું દહન કરાયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ