પ્રદર્શન / ખેડૂત નેતાએ ચાલુ મીટિંગમાં કૃષિ મંત્રીની એવું કહ્યું કે હાજર સૌ કોઈ હસી પડ્યાં

protest against agriculture bills farmers leaders invited agriculture minister narendra tomar piyush goyal for tea jalebi in...

ખેડૂત સંગઠનોના નેતાઓએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને તેમના ધરણા સ્થળ પર ચાલી રહેલા લંગરમાં, ‘જલેબી, ચા, પકોડાનો સ્વાદ લેવા માટે મંગળવારે આમંત્રિત કર્યા છે. ખેડૂતોનું કહેવું છે મંત્રી ત્યાં આવીને જ વાતચીત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ