લાઇફસ્ટાઇલ / સાવધાન! જો-જો ક્યાંક તમારા શરીરમાં તો નથી ને પ્રોટીનની ઉણપ, શરીરમાં દેખાય આ 5 લક્ષણ તો ઍલર્ટ

Protein is very important for building cells in our body

જ્યારે કોઈ વ્યક્તિને યોગ્ય માત્રામાં પ્રોટીન નથી મળતું તો શરીરના અલગ-અલગ ભાગો પર તેના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો સામાન્ય હોય છે અને મોટાભાગના લોકો તેને અવગણે છે. જોકે આમ કરવું ખતરનાક બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ