કામની વાત / શરદી સાથે વારંવાર તાવ આવે છે ? તો આ ઘરેલુ ઉપચાર બનશે રામબાણ ઇલાજ 

protect yourself from cold and fever

ચોમાસાની સિઝન આવી ગઈ છે અને તેમાં ક્યારેક ઠંડીનાં મહત્તમ પ્રમાણ જોવા મળે છે. વારંવાર છીંક આવવાને કારણે માથાનો દુખાવો અને શરીરનો દુખાવો યથાવત્ રહે છે. ચોમાસામાં  લોકો ઘણી વાર તેનો શિકાર બને છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ