જાહેરાત / અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને ટેક્ષમાં મળશે આટલી છૂટ

Property taxpayers will get 30 per cent relief ahmedabad municipal corporation

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે. કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને ટેક્ષમાં 30 ટકાની રાહત આપવામાં આવી છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં 20 ટકા ટેક્ષની રાહત આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ