હિંમતનગર / આગીયોલમાં ડ્રોન ઉડાડી પ્રોપર્ટી કાર્ડ બનાવાયા, આ ગામોમાં પણ શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ

Property cards of villagers were made in Agiyol of Himmatnagar

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે આજે પ્રોપર્ટી કાર્ડ માટે ડ્રોન થકી એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ડ્રોન થકી ડિજિટલ ઇમેજના આધારે ગામના તમામ લોકોનો પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ