મધ્ય પ્રદેશ / પ્રેમી રિક્ષાવાળા જોડે ફરાર થયેલ કરોડપતિની પત્ની એક જ મહિનામાં આવી પાછી, પોલીસ સામે કર્યો આ ખુલાસો 

property broker wife returned money spent woman had run away with a auto driver with rs 47 lakh indore

જ્યારે પૈસા સમાપ્ત થઈ ગયા, ત્યારે પ્રોપર્ટી બ્રોકરની પત્ની પરત આવી. પતિ સાથે વિવાદ બાદ મહિલા 13 વર્ષના ઓટો ડ્રાઈવર સાથે 47 લાખ રૂપિયા લઈને ઘરેથી ભાગી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ