મોટો આદેશ / એક ઝાટકે થશે 8000 સરકારી કર્મચારીઓનું પ્રમોશન, કેન્દ્રએ આપ્યો સૌથી મોટો આદેશ

Promotion of 8000 government employees, the biggest order given by the Center

કુલ મળીને 8,089 પદો પર પ્રમોશન થવા જઈ રહ્યું છે જેમાં 727 અનુસૂચિત જાતિ અને 207 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. સાથે જ 5,032 અનારક્ષિત પદ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ