કર્ક રાશિના જાતકોને આજે ધન માનનો વ્યય જણાશે. આજના દિવસે નોકરીમાં પરેશાની રહેશે. આ રાશિના જાતકોને માનસિક તણાવ જણાશે. તેમજ વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે. તેમજ ધંધામાં નવી તકો મળશે. આ રાશિના જાતકોને નોકરીમાં બઢતીની તકો મળશે તેમજ આજે પારિવારિક સંબંધોમાં લાભ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને ધંધાના કામમાં સફળતા મળશે તથા પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કન્યા રાશિના જાતકોને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. તુલા રાશિના જાતકોને આજે નોકરીમાં નવી તકો મળશે. તો સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને આજે પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. તેમજ વ્યવસાયમાં ધનલાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકોને આજના દિવસે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. આજે વિકાસના કાર્યોમાં ગતિ આવશે. ધન રાશિના જાતકોનો દિવસ આનંદમાં પસાર થશે.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકોએ આજે વાદ-વિવાદના કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. આજે તમને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. મકર રાશિના જાતકોને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો કામની સફળતામાં ખુશી અનુભવશે. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. કુંભ રાશિના જાતકોને આજના દિવસે સ્વજનોનો સહયોગ મળશે તથા ધંધામાં સુધારો જોવા મળશે.