સંસદ સત્ર / વીજ ગ્રાહકોને મળશે આ મોટો લાભ, કંપનીઓની મનમાની અટકાવવા મોદી સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન

Prohibition on the arbitrariness of power companies, now consumers will get this big benefit, Modi government has prepared a...

મોદી સરકારે સંસદના ચોમાસુ સત્રમાં ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બીલ, 2021 રજૂ કરવા જઈ રહી છે. આ સુધારો થયા બાદ ગ્રાહકો પોતાની પસંદગીની વીજ કંપનીની સેવા લઈ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ